Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : VIDEO: After the results of the local government elections in Patan, the exercise of handing over the symbols of power has now accelerated.

VIDEO: પાટણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ હવે સત્તાના સૂત્રો સોંપવાની કવાયત ઝડપી બની

Timeછેલ્લું અપડેટ : 03 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ હવે સત્તાના સૂત્રો સોંપવાની કવાયત તેજ થઈ છે. આજે નવ તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ તથા કારોબારી ચેરમેન માટે ઉમેદવારોની પસંદગી અર્થે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે…જિલ્લા પંચાયતની ૩૨ બેઠકોમાંથી ૧૯ બેઠકો સાથે ભાજપ પાસે પાતળી બહુમતી છે, જ્યારે ચાણસ્મા, હારીજ અને રાધનપુર સહિત છ તાલુકા પંચાયતોમાં ભાજપનું સ્પષ્ટ શાસન છે. કિસાન મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ બાબુભાઈ જેબલિયા અને દિલીપભાઈ પટેલ વિજેતા ઉમેદવારોની રજૂઆતો સાંભળી નામો નક્કી કરશે.

App Store