Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : Record-breaking surge in demand for mineral water amid heatwave in Patan

VIDEO : Patan માં ગરમીના પ્રકોપ વચ્ચે મિનરલ વોટરની માંગમાં રેકોર્ડબ્રેક ઉછાળો

Timeછેલ્લું અપડેટ : 14 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પાટણ જિલ્લામાં યલો એલર્ટ વચ્ચે પીવાના પાણીની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ઉનાળાની શરૂઆતમાં મિનરલ વોટરનો સરેરાશ વપરાશ પાંચ હજાર લીટર હતો, જે છેલ્લા દસ દિવસમાં દોઢ ગણો વધીને દસથી પંદર હજાર લીટર સુધી પહોંચી ગયો છે. પાટણ શહેરમાં દસથી પંદર જેટલા મિનરલ વોટર પ્લાન્ટ કાર્યરત છે. હાલ લગ્નગાળો ચાલી રહ્યો હોવાથી પાણીની માંગ વધુ વધી છે. બીજી તરફ દાતાઓ દ્વારા બનાવાયેલી પાણીની ટાંકીઓનું પ્રમાણ ઘટ્યું છે અને તેની જગ્યાએ મિનરલ વોટરના જગથી પાણીની પરબો શરૂ થતા રાહદારીઓ માટે રાહતરૂપ સાબિત થઈ રહી છે

App Store