Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : Political infighting in Patan Congress, district president denies allegations of corruption or collusion with BJP

VIDEO: પાટણ કોંગ્રેસમાં રાજકીય આંતરિક ગરમાવો, જિલ્લા પ્રમુખે ભ્રષ્ટાચાર કે ભાજપ સાથે સાંઠગાઠના આરોપોનું ખંડન કર્યું

Timeછેલ્લું અપડેટ : 08 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પાટણ કોંગ્રેસમાં આંતરિક ગરમાવો સામે આવ્યો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમર દેસાઈએ પૂર્વ પ્રમુખે લગાવેલા આક્ષેપોનું ખંડન કર્યું છે. ઉત્તર ગુજરાતના જિલ્લા પ્રમુખ, ધારાસભ્યો અને પૂર્વ પ્રમુખ દિલ્હીમાં સંસદભવનની મુલાકાતે ગયા હતા. ગેમરભાઈએ જણાવ્યું કે શુભેચ્છા મુલાકાત દરમિયાન અમિતભાઈ કે અન્ય બાબતે કોઈ ચર્ચા થઈ નથી. અમિતભાઈ અમારા સન્માનનીય પ્રદેશ પ્રમુખ છે. ટિકિટોની ફાળવણી જાતીય સમીકરણોને ધ્યાનમાં રાખીને થાય છે. પાટણના ધારાસભ્ય સર્વ સમાજને સાથે લઈને ચાલે છે. જો કોઈ મારા ભ્રષ્ટાચાર કે ભાજપ સાથે સાઠગાંઠ સાબિત કરે તો હું જાહેર જીવન છોડી દઈશ.

App Store