Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : Patan news: Changes in the district police force before the local body elections, 7 P.I. and 15 PSI transferred

VIDEO: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પાટણ જિલ્લાના પોલીસ બેડામાં ફેરફાર, 7 P.I. અને 15 PSIની બદલી

Timeછેલ્લું અપડેટ : 07 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજ્યના ગૃહ વિભાગે પાટણ જિલ્લામાંથી મોટા પાયે પોલીસ ખાતામાં ફેરબદલી કરવામાં આવી છે. ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પાટણ જિલ્લાના પોલીસ બેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે પીઆઈ,પીએસઆઈની બદલી કરવામાં આવી છે.

App Store

15 પોલીસ સ્ટેશનમા બદલી કરવામાં આવી

પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા  7 પી આઈ અને 15 પીએસઆઈની 15 પોલીસ સ્ટેશનમા બદલી કરવામાં આવી છે. LCBમાં PSI પીવી ચૌધરીની બદલી કરવામાં આવી છે.