Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : Out of 1427 Anganwadis in Patan district, 320 centers are functioning without their own building

VIDEO: પાટણ જિલ્લામાં ૧૪૨૭ આંગણવાડીઓમાંથી ૩૨૦ કેન્દ્રો પોતાના મકાન વિના કાર્યરત

Timeછેલ્લું અપડેટ : 20 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહિલા અને બાળ વિકાસ કમિશ્નર કચેરી સંચાલિત ICDS વિભાગ હેઠળ પાટણ જિલ્લામાં ૧૪૨૭ આંગણવાડી કેન્દ્રોમાં અંદાજે ૧.૧૦ લાખ બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે. ૩ થી ૬ વર્ષના બાળકોના સર્વાંગી વિકાસ માટે ચાલતી આ આંગણવાડીઓમાંથી ૧૧૦૭ના જ પોતાના મકાનો છે, જ્યારે ૩૨૦ કેન્દ્રો ભાડાના કે અન્ય વૈકલ્પિક સ્થળોએ ચાલે છે. જિલ્લામાં ૬૨ આંગણવાડીના મકાનો જર્જરિત છે, જેમાંથી ૧૮ માટે ટેન્ડરિંગ પ્રક્રિયા ચાલુ છે. હાલ ૧૩૨ નવા મકાનોનું બાંધકામ પ્રગતિ હેઠળ છે. જોકે, સ્વતંત્ર મકાનોના અભાવે બાળકોને પંચાયત ઘર, પ્રાથમિક શાળાના રૂમ કે દાતાઓની જગ્યામાં બેસીને અભ્યાસ કરવો પડી રહ્યો છે.

App Store