Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : 80th Independence Day celebrated enthusiastically in Patan district

VIDEO: પાટણ જિલ્લામાં ઉત્સાહપૂર્વક ઉજવાયો ૮૦મો સ્વતંત્રતા દિવસ

Timeછેલ્લું અપડેટ : 15 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પાટણ જિલ્લામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ઉત્સાહ, આનંદ અને ઉલ્લાસભેર કરવામાં આવી હતી. જિલ્લાની વિવિધ સંસ્થાઓ, વહીવટી કચેરીઓ અને ન્યાયાલય સહિતના સ્થળોએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે દેશની આઝાદી માટે બલિદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આજે આપણે જે સ્વતંત્રતાનો આનંદ માણી રહ્યા છીએ, તે વીર સપૂતોના બલિદાનને આભારી હોવાનું ઉપસ્થિતોએ જણાવ્યું હતું. સિદ્ધપુર તાલુકાની બે શાળાઓને પણ વિશેષ ગૌરવ પ્રાપ્ત થયું છે. ફૂલપુરા પ્રાથમિક શાળાના શિક્ષકની રાજ્યકક્ષાએ પસંદગી કરવામાં આવી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News