VIDEO: સિદ્ધપુરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને એલસીબીના સંયુક્ત દરોડા, લાખોનું શંકાસ્પદ તેલ જપ્ત કરાયું
સોર્સ : gstv
પાટણ એલસીબી પોલીસ અને ખોરાક ઔષધ નિયમન તંત્ર દ્વારા સિદ્ધપુર જીઆઈડીસીમાં સંયુક્ત રેડ કરવામાં આવી…. જીઆઈડીસીના પ્લોટ નંબર ૨૩ પર આવેલી ગામી એગ્રો ઇન્ડસ્ટ્રીમાં આ સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું….તપાસ દરમિયાન બે ટેન્કમાં રહેલો ૧૩ હજાર ૮૦0 કિલોગ્રામ શંકાસ્પદ તેલનો જથ્થો તેમજ ૪૦ તેલના ડબ્બા સીજ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન શ્રી ગંગા, ગામી અને ગોવર્ધન એમ ત્રણ અલગ-અલગ બ્રાન્ડના તેલના નમૂના લેવામાં આવ્યા છે. લાખો રૂપિયાની કિંમતના શંકાસ્પદ તેલના જથ્થાને સીઝ કરવાની પ્રક્રિયા ચાલુ છે....

