Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : Huge public outcry and petition of cow devotees to declare cow mother as mother of nation in Patan

VIDEO: પાટણમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા ગૌભક્તોનો વિશાળ જનઆક્રોશ અને આવેદનપત્ર

Timeછેલ્લું અપડેટ : 27 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પાટણમાં ગૌભક્તો, સંત સમાજ અને હિન્દુ સંગઠનો દ્વારા ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવા વિશાળ જનઆંદોલન યોજાયું હતું. 'ગૌ સન્માન અભિયાન' હેઠળ આનંદ પ્રકાશ શાળાથી શરૂ થયેલી આ રેલીમાં સંતો, મહંતો,  સાધ્વીઓ અને મોટી સંખ્યામાં ગૌસેવકો જોડાયા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. સભામાં વક્તાઓએ જણાવ્યું હતું કે ગૌમાતા માત્ર એક પશુ નથી, પરંતુ આપણી સનાતન સંસ્કૃતિ અને પરંપરાનું જીવંત પ્રતીક છે. પંચગવ્યના સ્વાસ્થ્યલક્ષી લાભો અને ભારતીય સંસ્કૃતિમાં ગૌમાતાના આધ્યાત્મિક મહત્વ પર ભાર મૂકતા ઉપસ્થિત સૌએ ગૌસંરક્ષણ માટે એક થઈને અવાજ ઉઠાવ્યો હતો અને સરકાર સમક્ષ આ દિશામાં કડક કાયદાકીય પગલાં ભરવાની ઉગ્ર માંગ દોહરાવી હતી.

App Store