Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : HNGU's big decision: 25 more colleges to be locked without students

VIDEO: એચએનજીયુ નો મોટો નિર્ણય: વિદ્યાર્થીઓ વગર વધુ 25 કોલેજોને લાગશે તાળાં

Timeછેલ્લું અપડેટ : 15 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી (HNGU)ની વધુ ૨૫ કોલેજો બંધ થવા જઈ રહી છે. સેનેટરી ઇન્સ્પેક્ટર, BSC, MSC, નર્સિંગ અને PGDCA જેવા કોર્ષમાં પૂરતા વિદ્યાર્થીઓ ન મળતાં ટ્રસ્ટીઓએ પોતે જ કોલેજો બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં અરવલ્લીની ૧૭, મહેસાણા-સાબરકાંઠાની ૫, બનાસકાંઠાની ૩ અને પાટણની ૧ કોલેજ સામેલ છે. અત્યાર સુધીમાં યુનિવર્સિટી સંલગ્ન ૫૦થી વધુ કોલેજો બંધ થઈ ચૂકી છે.

App Store