Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : Fierce clash between police forces at Sinad village in Patan: Policemen including psi injured in mob attack

VIDEO: પાટણના સીનાડ ગામે પોલીસ બંદોબસ્ત વચ્ચે ઉગ્ર ઘર્ષણ: ટોળાના હુમલામાં પીએસઆઈ સહિતના પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા

Timeછેલ્લું અપડેટ : 07 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પાટણના રાધનપુર તાલુકાના સીનાડ ગામે ગાયિકા કિંજલ રબારી વિવાદ મામલે તંગદિલી સર્જાતા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો... લાખનેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા જતા લોકોને રોકવાના મુદ્દે વિવાદ વધી ગયો હતો. આ દરમિયાન 50થી 60 લોકોના ટોળાએ પોલીસકર્મીઓ સાથે ઉગ્ર ઝપાઝપી કરી હુમલો કર્યો હતો. આ હુમલાની ઘટનામાં પીએસઆઈ સહિતના પોલીસકર્મીઓને ઈજા પહોંચતા તેમને રાધનપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા., ગાયિકા કિંજલ રબારી મામલે સર્જાયેલા વિવાદ બાદ બંને પક્ષો વચ્ચે તણાવ પ્રવર્તી રહ્યો છે, જેને પગલે ગામમાં હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવી રાખવામાં આવ્યો છે....

App Store