Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : Election notification for office bearers including the president of Patan District-Taluka Panchayat

VIDEO : Patan જિલ્લા- તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારો માટે ચૂંટણી અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પડાયું

Timeછેલ્લું અપડેટ : 16 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પાટણ જિલ્લા પંચાયત તેમજ જિલ્લાના નવ તાલુકા પંચાયતોમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિની ચૂંટણી અંગે સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા અનુસાર 25 મેના રોજ ચૂંટણી યોજાશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 24 મે બપોરે 2 વાગ્યા સુધી નક્કી કરવામાં આવી છે. ઉમેદવારોએ પોતાના ફોર્મ જિલ્લા વિકાસ અધિકારીને સુપ્રત કરવાના રહેશે. જાહેરનામું બહાર પડતાં જ જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે અને વિવિધ પક્ષો દ્વારા બેઠકો અને રણનીતિઓ શરૂ થઈ ગઈ છે. નવ તાલુકા પંચાયતોમાં પણ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીને લઈને રાજકીય હલચલ તેજ બની છે.

App Store