VIDEO: રાહુલ ગાંધી સામે ફરિયાદના વિરોધમાં કોંગ્રેસનો ચક્કાજામ
સોર્સ : gstv
છાત્રો કી ગુંજ કાર્યક્રમમાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ સ્ટેજ ઉપરથી મનુસ્મૃતિ અંગે કરેલા નિવેદનથી વિવાદ ઉભો થયો છે... તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ થતા કોંગ્રેસના કાર્યકર્તાઓ પર રસ્તા પર આવ્યાં. દેશમાં કોંગ્રેસ દ્વારા વિરુદ્ધ પ્રદર્શન અંતર્ગત પાટણ જિલ્લામાં પણ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. સિદ્ધપુર ચોકડી પાસે સાંજના સમયે લગભગ 50થી વધુ કાર્યકરોએ ચક્કાજામ કર્યો હતો. જે બાદ પોલીસે કાર્યકર્તાઓની અટકાત કરી.

