Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : 50 slotting units to be sealed in Patan

Patanમાં 50 સ્લોટિંગ યુનિટ્સ થશે સીલ, નગરપાલિકા 31 ડિસેમ્બરે કરશે કાર્યવાહી

Timeછેલ્લું અપડેટ : 23 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પાટણ શહેરમાં 50 વર્ષ બાદ અંદાજે 50 સ્લોટિંગ યુનિટ્સને બંધ કરવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. પાટણ પાલિકાના મહિલા ચીફ ઓફિસર હિરલબેન ઠાકરેએ નોટિસ આપી શહેરના એક વિસ્તારમાં ચાલતી નોનવેજ દુકાનો 31 ડિસેમ્બર પહેલા સમેટી લેવા આદેશ કર્યો છે અને જો આદેશનું પાલન નહીં કરવામાં આવે તો પાલિકા દ્વારા સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પાટણ નગરપાલિકાના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ ચીફ ઓફિસરે આ ઐતિહાસિક નિર્ણય લીધો છે.

App Store