Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : VIDEO: Two accused caught with suspected whale vomit, 860 grams of suspected ambergris worth Rs 86 lakh seized

VIDEO: વ્હેલ માછલીની શંકાસ્પદ ઉલ્ટી સાથે ઝડપાયા બે આરોપીઓ, 86 લાખ રૂપિયાની કિંમતનું 860 ગ્રામ શંકાસ્પદ એમ્બરગ્રીસ જપ્ત

Timeછેલ્લું અપડેટ : 18 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગોધરા એસઓજી પોલીસ અને વન વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ-ગોધરા હાઈવે પર ભામૈયા પાસેથી વ્હેલ માછલીની શંકાસ્પદ ઉલ્ટી સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. કારની તપાસ દરમિયાન વાવડી ખુર્દના બે શખ્સોની અટકાયત કરવામાં આવી છે. તેમની પાસેથી 860 ગ્રામ શંકાસ્પદ એમ્બરગ્રીસ જપ્ત કરવામાં આવ્યું છે, જેની કિંમત 86 લાખ રૂપિયા આંકવામાં આવી છે. એફએસએલ. લેબોરેટરીમાં સેમ્પલ મોકલી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે આ મામલામાં આગળની તપાસ હાથ ધરી છે.

App Store