Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : The two-and-a-half-century-old legendary Sharaneshwar Mahadev temple in Halol saw a throng of devotees on the first day of the month of Shravan.

VIDEO: હાલોલના અઢી સદી જૂના પૌરાણિક શરણેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રથમ દિવસે ભક્તોની ભીડ જામી

Timeછેલ્લું અપડેટ : 13 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

હાલોલ શહેરમાં આવેલા અઢી સદી જૂના અને સૌથી પ્રાચીન પૌરાણિક શરણેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે ભક્તોની ભારે ભીડ જામી હતી. 'મોટા મહાદેવ' તરીકે પણ જાણીતા આ પ્રાચીન શિવાલયમાં દર્શન કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થતી હોવાની હાલોલ અને આસપાસના પંથકના લોકોમાં ગાઢ આસ્થા રહેલી છે. શ્રાવણ માસના આ પાવન અવસરે સમગ્ર મહિના દરમિયાન અહીં અનેકવિધ ધાર્મિક અને ભક્તિસભર આયોજનો કરવામાં આવે છે, જેનો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ લાહવો લઈને ધન્યતા અનુભવે છે.

App Store