Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : Police in action mode for local body elections in Panchmahal, vehicle checking conducted in Morwa Hadaf area

VIDEO: પંચમહાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ પોલીસ તંત્ર એક્શન મોડમાં, મોરવા હડફ વિસ્તારમાં વાહન ચેકિંગ હાથ ધરાયું

Timeછેલ્લું અપડેટ : 25 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પંચમહાલ જિલ્લામાં પોલીસ તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. મોરવાહડફ વિસ્તારમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરાયું છે. સાલીયા ચેક પોસ્ટ પર દાહોદ તરફથી આવતા તમામ વાહનોની કડક તપાસ કરવામાં આવી રહી છે, જ્યારે સુલીયાત ચેક પોસ્ટ પર સંજેલી અને સંતરામપુર તરફથી આવતા વાહનોને રોકી તપાસ કરવામાં આવે છે. પોલીસ દ્વારા શંકાસ્પદ વ્યક્તિઓ અને વાહનો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.

App Store