Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : Panchmahal: Derol Railway Overbridge, which has been in dispute for the last 10 years, was finally dedicated to the public

VIDEO: પંચમહાલ: છેલ્લા 10 વર્ષથી વિવાદમાં રહેલો ડેરોલ રેલ્વે ઓવરબ્રીજ આખરે લોકાર્પિત કરાયો

Timeછેલ્લું અપડેટ : 18 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પંચમહાલ જિલ્લાને વડોદરા સાથે જોડતો ડેરોલ રેલવે ઓવરબ્રીજ છેલ્લા દસ વર્ષથી વિવિધ વિવાદો અને વિલંબના કારણે ચર્ચામાં રહ્યો હતો. કામ વારંવાર ખોરંભે ચઢવાને લઈને સ્થાનિકોએ અનેક આંદોલનો પણ કર્યા હતા….છેલ્લા સપ્તાહમાં બ્રીજની કામગીરી પૂર્ણ થતા જ સ્થાનિક લોકોએ તેને વહેલી તકે શરૂ કરવા ઉગ્ર માંગ કરી હતી. લોકોની આ લાંબી રાહનો અંત લાવીને આજે સ્થાનિક નેતાઓએ ડેરોલ સ્ટેશન રેલવે ઓવરબ્રીજનું ઉદ્ઘાટન કરી તેને સત્તાવાર રીતે લોકઉપયોગ માટે ખુલ્લો મૂક્યો છે. આ બ્રીજ શરૂ થવાથી બંને જિલ્લાના રાહદારીઓ અને વાહનચાલકોમાં ભારે ખુશી જોવા મળી રહી છે.

App Store