Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : More than 1 lakh citizens will exercise their franchise in the shahera

VIDEO: શહેરામાં આવતીકાલે 1 લાખથી વધુ નાગરિકો મતાધિકારનો ઉપયોગ કરશે, શાંતિપૂર્ણ રીતે મતદાન કરવા તંત્રની અપીલ

Timeછેલ્લું અપડેટ : 25 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પંચમહાલના શહેરામાં આવતીકાલે યોજાનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે વહીવટી તંત્ર એક્શન મોડમાં છે. 141 મતદાન મથકો માટે ઈવીએમ (EVM) અને ચૂંટણી સામગ્રી સાથે પોલિંગ સ્ટાફને રવાના કરવામાં આવ્યો છે.

App Store

1 લાખથી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. આકરી ગરમીને ધ્યાનમાં રાખી મતદાન મથકો પર પાણી અને મંડપની વિશેષ સુવિધા કરાઈ છે. ચૂંટણી અધિકારીએ લોકશાહીના આ પર્વમાં સૌને શાંતિપૂર્ણ રીતે મતદાન કરવા અપીલ કરી છે.