Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : Video: Landslide in new road in Kabilpore area, major tragedy averted

video: કબીલપોર વિસ્તારાં નવા રોડમાં પડ્યો ભૂવો, મોટી દુર્ઘટના ટળી

Timeછેલ્લું અપડેટ : 10 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નવસારી શહેરના કબીલપોર વિસ્તારમાં નવા બનેલા રસ્તામાં અચાનક મસમોટો ભૂવો પડતાં એક સ્કૂલ વાન તેમાં ફસાઈ ગઈ હતી. વોર્ડ નંબર 5માં આવેલી સરકારી શાળાની પાછળ બનેલી આ ઘટનાએ રોડના કામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. માત્ર બે મહિના પહેલાં જ બનાવાયેલા રસ્તામાં ભૂવો પડતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. સદનસીબે ઘટના સમયે સ્કૂલ વાન બાળકોને લેવા જઈ રહી હતી અને તેમાં કોઈ બાળક સવાર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. સ્થાનિકોએ તાત્કાલિક રોડનું સમારકામ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

App Store