Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : Namo Kamalam, the country's first AI-equipped hi-tech office in Navsari, to be inaugurated by PM Modi

VIDEO: નવસારીમાં દેશના પ્રથમ એઆઈ-સજ્જ હાઇટેક કાર્યાલય નમો કમલમનું વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ કરાશે

Timeછેલ્લું અપડેટ : 07 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડાપ્રધાન મોદીના હસ્તે નવસારીમાં દેશના સૌપ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીથી સજ્જ અને કોર્પોરેટ શૈલીમાં નિર્મિત હાઇટેક ભાજપ કાર્યાલય નમો કમલમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે…. અંદાજે 10 કરોડ રૂપિયાના ખર્ચે અને 40 હજાર સ્ક્વેર ફૂટ વિસ્તારમાં નિર્મિત આ અદ્યતન ભવનમાં ડિજિટલ કોન્ફરન્સ રૂમ, ઓડિટોરિયમ અને સુરક્ષા માટે આધુનિક સીસીટીવી નેટવર્કની વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે....પીએમ મોદીના આ આગમનને પગલે નવસારી પંથકને સુરક્ષાના લોખંડી કવચમાં આવરી લેવામાં આવ્યો હતો, જ્યાં ચેતક કમાન્ડો સહિત 2 હજારથી વધુ જવાનો તૈનાત કરાયા છે... ટેકનોલોજી અને પરંપરાના આ અનોખા સંગમ સમું આ ભવન દેશભરના પક્ષ કાર્યાલયો માટે એક નવો રોલ મોડલ સાબિત થશે.

App Store