Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : Heavy rain in Navsari: 160 panchayat roads closed, traffic halted!

VIDEO: નવસારીમાં અતિવૃષ્ટિ : પંચાયતના 160 રસ્તા બંધ, વાહનવ્યવહાર ઠપ!

Timeછેલ્લું અપડેટ : 01 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. પંચાયત હસ્તકના કુલ 160 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયા છે, જેમાં 155 રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે અને 4 રેલવે અંડરપાસ જળમગ્ન થયા છે. સૌથી વધુ વાંસદામાં 53, ગણદેવીમાં 33 અને ચીખલીમાં 32 રસ્તા બંધ થતાં મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ તંત્ર દ્વારા અસરગ્રસ્ત ગામો માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે.

App Store