Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : Congress candidate files complaint under Atrocity Act against former Chief Officer and BJP worker Suresh Seth

VIDEO: Navsari લાફાકાંડ; કોંગ્રેસ ઉમેદવારે પૂર્વ ચીફ ઓફિસર અને ભાજપ કાર્યકર સુરેશ શેઠ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી

Timeછેલ્લું અપડેટ : 02 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

નવસારીમાં મતદાનના દિવસે થયેલા લાફાકાંડ મામલે આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વોર્ડ નંબર 13માં ભાજપના પોલિંગ એજન્ટ અને કોંગ્રેસના ઉમેદવાર પ્રમોદ રાઠોડ વચ્ચે થયેલી માથાકૂટમાં પૂર્વ ચીફ ઓફિસર અને ભાજપ કાર્યકર સુરેશ શેઠ વચ્ચે પડ્યા હતા. આક્ષેપ મુજબ, બંને પક્ષો વચ્ચે હાથપાઈ થઈ હતી, જેમાં પ્રમોદ રાઠોડે સુરેશ શેઠ વિરુદ્ધ મારામારી અને એટ્રોસિટી એક્ટ હેઠળ નવસારી ટાઉન પોલીસમાં ફરિયાદ આપી છે. નગરપાલિકાના પૂર્વ ઉચ્ચ અધિકારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ થતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

App Store