Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : 12.50 lakh film-style robbery from Angadia firm in Vansda, Navsari: Five teams dispatched

VIDEO: નવસારીના વાંસદામાં આંગડિયા પેઢીમાંથી 12.50 લાખની ફિલ્મી ઢબે લૂંટ: પાંચ ટીમો રવાના

Timeછેલ્લું અપડેટ : 21 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નવસારી જિલ્લાના વાંસદામાં આવેલી રમેશકુમાર અંબાલાલ આંગડિયા પેઢીમાં થયેલી 12.50 લાખ રૂપિયાની લૂંટ બાદ પોલીસ હરકતમાં આવી છે. ફિલ્મી ઢબે બનેલી આ ઘટનામાં હિન્દી ભાષા બોલતા ત્રણ શખ્સોએ લૂંટને અંજામ આપ્યો હતો અને ત્યારબાદ ફોરવ્હીલર કારમાં ફરાર થઈ ગયા હતા. આરોપીઓને ઝડપી પાડવા નવસારી જિલ્લા પોલીસે પાંચ અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. પોલીસની ટીમોએ મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News