Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નર્મદા : Aggressive attitude of MP Mansukh Vasava on the issue of forest land

VIDEO: જંગલ જમીન મુદ્દે સાંસદ મનસુખ વસાવાનું આક્રમક વલણ

Timeછેલ્લું અપડેટ : 07 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામે જંગલ જમીન મુદ્દે આદિવાસી ખેડૂતો અને આગેવાનોની બેઠક યોજાઈ હતી. ખોપી, હલપાડી સહિત 12 ગામોના આદિવાસી ખેડૂતો બેઠકમાં હાજર રહ્યા હતા. ખેડૂતોનો દાવો છે કે તેઓ વર્ષોથી જંગલ જમીન પર ખેતી કરી રહ્યા છે અને છેલ્લા એક મહિનાથી જંગલ વિભાગના કર્મચારીઓ સાથે સંઘર્ષ ચાલી રહ્યો છે. આ મુદ્દે સાંસદ મનસુખ વસાવા વન વિભાગ સામે આક્રમક વલણમાં જોવા મળ્યા હતા અને ખેડૂતોના પ્રશ્નો સાંભળ્યા હતા. બેઠકમાં અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

App Store