Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નર્મદા : 72nd National Film Award Ceremony at Statue of Unity: Historic Award Distribution Programme to be held at Kevadia, Narmada

VIDEO: સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ૭૨મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ: નર્મદાના કેવડિયામાં યોજાશે ઐતિહાસિક એવોર્ડ વિતરણ કાર્યક્રમ

Timeછેલ્લું અપડેટ : 07 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સિનેમા ઇતિહાસમાં પહેલીવાર નર્મદા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરમાં 72માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર-૨૦૨૪નું ભવ્ય આયોજન આગામી ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ થવા જઈ રહ્યું છે.... રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં યોજાનારા આ સમારોહમાં ભારતીય સિનેમાની કુલ 92 પ્રતિષ્ઠિત પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવશે....આ ભવ્ય રાષ્ટ્રીય કાર્યક્રમને સફળ બનાવવા માટે એસઓયુ બસ-બે એરિયા ખાતે જર્મન ડોમ તૈયાર કરાઈ રહ્યો છે, જેમાં 1 હજાર મહેમાનોની બેઠક વ્યવસ્થા હશે. જિલ્લા કલેક્ટર ગંગા સિંઘની અધ્યક્ષતામાં સુરક્ષા અને પ્રોટોકોલ અંગે સમીક્ષા બેઠક યોજાઈ છે.

App Store