Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : Red alert in Morbi: 16 roads closed, dam gates opened

VIDEO: મોરબીમાં રેડ એલર્ટ: 16 રોડ બંધ, ડેમના દરવાજા ખોલાયા

Timeછેલ્લું અપડેટ : 01 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મોરબી જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિને લઈને જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે અને કુલ 16 રોડ તથા મચ્છુ નદી પરનો બેઠો પુલ બંધ કરવામાં આવ્યો છે. મચ્છુ 2 ડેમના છ દરવાજા આઠ ફૂટ, મચ્છુ 3 માંથી ચાર ફૂટ અને ઘોડા ધોરી ડેમ બે ફૂટ ખોલવામાં આવ્યા છે. હળવદનું કોયબા અને વાંકાનેરનું રાજસ્થળી ગામ સંપર્ક વિહોણા બન્યા છે. નાગરિકોની સુરક્ષા માટે એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, જ્યારે તમામ અધિકારીઓ પણ એલર્ટ મોડ પર છે.

App Store