Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : Gap in Narmada Branch Canal in Morbi

VIDEO: મોરબીમાં નર્મદા બ્રાન્ચ કેનાલમાં ગાબડું

Timeછેલ્લું અપડેટ : 25 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મોરબીમાં ભારે પાણીના પ્રવાહના કારણે નર્મદાની મોરબી બ્રાન્ચ કેનાલમાં ગાબડું પડતાં લાખો લિટર પાણીનો વ્યય થયો છે. ઘટનાની જાણ થતાં જિલ્લા કલેક્ટર અને નર્મદા વિભાગના અધિકારીઓએ સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. વધુ નુકસાન અટકાવવા માટે કેનાલમાં પાણીનો પ્રવાહ તાત્કાલિક ઘટાડવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરે સંબંધિત અધિકારીઓને યુદ્ધના ધોરણે ગાબડાનું સમારકામ પૂર્ણ કરવા અને સ્થિતિ પર સતત નજર રાખવા તાકીદ કરી છે.

App Store