Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : Morbi: Agitator Nilesh Airwadia's serious allegation on the government

VIDEO: મોરબી: આંદોલનકારી નિલેશ એરવાડિયાના સરકાર પર ગંભીર આક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 04 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલન વધુ ગરમાયું છે. એક તરફ હકાભા ગઢવી દ્વારા ઉપવાસી નિલેશ એરવાડિયા પર આક્ષેપ કરવામા આવ્યા છે તેવામા નિલેશ એરવાડિયાએ સરકાર પર આંદોલન તોડી પાડવાનો આરોપ લગાવ્યો છે. નિલેશ એરવાડિયાએ જણાવ્યું હતું કે, તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે, જેને લઈને તેઓ હવે એસપીને મળી સુરક્ષાની માંગ કરવાના છે.આંદોલનને નુકસાન પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનો તેમણે દાવો કર્યો છે. આ સમગ્ર ઘટનાક્રમ બાદ જેતપર ખેડૂત આંદોલન ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે.

App Store