Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : MLA Kanti Amriti's harsh attack in Morbi public meeting, if you have attacked or taken anyone's life, please tell me.

VIDEO: મોરબી જનસાભામાં ધારાસભ્ય કાંતિ અમૃતિયાના આકરા પ્રહાર, કહ્યું જો કોઈનું પડાવ્યું કે લીધું હોય તો કહી દેજો

Timeછેલ્લું અપડેટ : 03 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાતમા મોરબીમાં પાટીદાર જન ક્રાંતિ સભા યોજાઈ હતી. આ સભામાં ધારાસભ્યએ વિરોધીઓને આડે પાટે લીધા હતા. જનસભામાં  મોરબી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ સમાજ માટે ખડેપગે હોવાનું જણાવ્યું હતું.

App Store

જાહેર સભામાં કહ્યું કોઈને કંઈપણ કામ હોય તો અડધી રાત્રે કરજો ફોન- કાંતિ અમૃતિયા

તો બીજી  ધારાસભ્યએ જાહેર સભામાં કહ્યું કે કોઈને પણ કંઈ પણ કામ હોય તો  અડધી રાત્રે ફોન કરવા લોકોને જણાવ્યું હતું અને મોરબીમાં કોઈ પણ વેપારીને પરેશાન કરવા કે સીડી ઉતારી બ્લેકમેઇલ કરવાની હિંમત ન કરે અને ભુતકાળમાં આવી રીતે બ્લેકમેઇલ કરાયાં છે એટલે પાટીદાર સમાજ સંગઠીત રહેવા આહ્વાન કર્યું હતું. ગોળ હોય ત્યાં કીડીઓ હોય છે, આપણે બધી કીડીઓ મારી નાખવી.

 કોઈનું લીધું હોય કે કાંઈ પડાવ્યું હોય તો  કહેજો હું જાહેરમાં જવાબ આપવા  તૈયાર- કાંતિ અમૃતિયા

તમારા બધાનો 30 વર્ષથી સહકાર મળ્યો છે તે મામલે પણ કોઈકને ગલગલિયા થયા છે એ પણ હું જાણું છું. આ વેપારીનું શહેર છે. એક ગોળીથી મરવાનું છે દવાથી નથી મરવું નથી., છેલ્લા 30 વર્ષમાં  કાંતિ અમૃતિયાએ કોઈનું લીધું હોય કે કાંઈ પડાવ્યું હોય તો  કહેજો હું જાહેરમાં જવાબ આપવા  તૈયાર છું.