Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : Massive accident between ST bus and loader

Morbi: એસટી બસ અને લોડર વચ્ચે જોરદાર અકસ્માત, સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા

Timeછેલ્લું અપડેટ : 21 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મોરબીમાં વધુ એક માર્ગ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. મોરબી-ઘાટીલા રૂટની એસટી બસ અને લોડર વચ્ચે અકસ્માત સર્જાયો છે, આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. 

App Store

મળતી માહિતી અનુસાર મોરબી-ઘાટીલા રૂટની એસટી બસ રોડ પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન રોંગ સાઈડમાં આવતા લોડર સાથે ઓવર ટેક કરવા જતી વખતે એસટી બસ અથડાઈ હતી. નોંધનીય છે કે ગઈકાલે  બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે.