Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : administration's bulldozers continued in Morbi

Morbi news: મોરબીમાં સતત બીજા દિવસે ચાલ્યું તંત્રનું બુલડોઝર, ગેરકાયદે 30 મકાનો તોડી પડાયા

Timeછેલ્લું અપડેટ : 19 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મોરબીમાં સતત બીજા દિવસે પણ ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ચાલ્યું છે. લાતી પ્લોટ ૬ નંબરના વિસ્તારમાં ગેરકાયદેસર ખડકી દેવાયેલા ૩૦ કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા છે. 

App Store

૩૦ જેટલા કાચા-પાકા મકાનો પર ચાલ્યું બુલડોઝર 

મોરબીમાં સતત બીજા દિવસે ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવાયું છે. મહાનગરપાલિકા દ્વારા લાતી પ્લોટ ૬ નંબરના વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી છે. આ કામગીરીમાં ગેરકાયદેસર ખડકી દેવાયેલા ૩૦ કાચા-પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા છે. આગામી સમયમાં અલગ અલગ વિસ્તારોમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે.