Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : An uncontrollable tanker ran into a canal in Morbi

VIDEO: મોરબીમાં બેકાબૂ ટેન્કર કેનાલમાં ખાબક્યું

Timeછેલ્લું અપડેટ : 30 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મોરબીના વ્યસ્ત ગણાતા લખધીરપુર રોડ પરથી પસાર થઈ રહેલું એક ડમ્પર અચાનક અનિયંત્રિત થઈને નજીકની કેનાલમાં ખાબક્યું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, રાહતની વાત એ રહી કે આ ગંભીર અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને તંત્રના અગ્રણીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો

App Store