Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : Visit Sharmistha Lake on the last day of Vadnagar Shravanotsav

VIDEO: વડનગર શ્રાવણોત્સવના અંતિમ દિવસે શર્મિષ્ઠા તળાવ ખાતે પધારો

Timeછેલ્લું અપડેટ : 05 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહેસાણાના ઐતિહાસિક વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે ‘વડનગર શ્રાવણોત્સવ’ને અદભૂત પ્રતિસાદ જોવા મળ્યો. ત્રણ રવિવાર દરમિયાન કુલ ૩૮ હજાર ૧૧૯ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનો ૧૦ હજાર ૨૦૮ પ્રવાસીઓએ આનંદ માણ્યો છે. શિવ આરાધના, શાસ્ત્રીય સંગીત, હુડો રાસ અને આકર્ષક લેસર-લાઈટિંગ શો આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ બન્યા છે, જ્યાં ભક્તિ અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો છે.

App Store