Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : VIDEO: AAP Party in Mehsana protested against inflation by wearing vegetable garlands

VIDEO: મહેસાણામાં આપ પાર્ટીએ શાકભાજીના હાર પહેરીને મોંઘવારીનો કર્યો વિરોધ

Timeછેલ્લું અપડેટ : 22 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહેસાણામાં આમ આદમી પાર્ટીએ મોંઘવારી વિરુદ્ધ આકરો વિરોધ પ્રદર્શિત કર્યો. પાર્ટીના કાર્યકરોએ ગળામાં શાકભાજીના હાર પહેરી બાબાસાહેબ આંબેડકર પ્રતિમાથી કલેક્ટર કચેરી સુધી વિરોધ રેલી યોજી. પેટ્રોલ, ડીઝલ, ગેસ અને દૂધના સતત વધતા ભાવ વિરુદ્ધ જનતાનો આક્રોશ વ્યક્ત કરતા કાર્યકરોએ અઘિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. આપ પાર્ટીના કાર્યકરોએ કહ્યું કે મોંઘવારીના માર સામે સામાન્ય માણસની હાલત દયનીય બની છે.

App Store