હોમ / ગુજરાત / મહેસાણા : Radhanpur Road: Car overturns after collision with stray cattle, family rescued
VIDEO: રાધનપુર રોડ: રખડતાં ઢોર સાથે ટક્કર બાદ કાર પલટી, પરિવારનો બચાવ
છેલ્લું અપડેટ : 04 Aug 2026
સોર્સ : gstv
રાધનપુર રોડ પર રસ્તા વચ્ચે બેઠેલા પશુ સાથે ટક્કર થતાં કાર પલટી મારી ગઈ હતી. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. કારમાં સવાર પતિ, પત્ની અને બાળક પૈકી ચાલકને સામાન્ય ઈજા થઈ હતી, જ્યારે અકસ્માતમાં પશુ પણ ઈજાગ્રસ્ત થયું હતું.