Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : One killed, two seriously injured in clash over passenger boarding outside Modhera ST bus port in Mehsana

VIDEO: મહેસાણાના મોઢેરા એસટી બસ પોર્ટ બહાર પેસેન્જર બેસાડવા બાબતે થયેલી અથડામણમાં એકની હત્યા, બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 30 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહેસાણાના મોઢેરા એસટી બસ પોર્ટ બહાર કારમાં પેસેન્જર બેસાડવાની અદાવતમાં બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ સામસામે હુમલાનો બનાવ બન્યો હતો. આ સમગ્ર ઘટનામાં સાબિરહુસેન નામના આરોપીનું મોત નીપજ્યું છે, જ્યારે માજીદ સહિત અન્ય બે ઈસમો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને ત્વરિત સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ સિવિલ હોસ્પિટલ પરિસરમાં બંને પક્ષના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને તંગદિલીનો માહોલ સર્જાયો હતો. મહેસાણા બી ડિવિઝન પોલીસે આ માંભલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે....

App Store