Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : MSPatel's elevation as new president of Unjha Umiya Mataji Sansthan

VIDEO: ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના નવા પ્રમુખ પદે એમ.એસ.પટેલની વરણી

Timeછેલ્લું અપડેટ : 05 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના નવા પ્રમુખ તરીકે પૂર્વ આઈએએસ એમ.એસ. પટેલની જાહેરાત કરવામાં આવી છે. સંસ્થાના નવા પ્રમુખ તરીકે એમ.એસ. પટેલ શિક્ષણ, આરોગ્ય અને સમાજ સુધારણા ક્ષેત્રે કામગીરી પર ભાર મૂકશે. અમદાવાદમાં વિદ્યાર્થીઓ માટે બે નવી હોસ્ટેલ શરૂ કરવામાં આવી છે, જેમાં અંદાજે 1600 વિદ્યાર્થીઓને લાભ મળશે. આ ઉપરાંત વિધવા સહાય અને ઉચ્ચ શિક્ષણ માટે લોનની સુવિધા આપવાની પણ યોજના છે. યુવાનોને સ્પર્ધાત્મક દુનિયામાં આગળ વધવા માટે જરૂરી તકો અને સહયોગ મળે તે દિશામાં સંસ્થા દ્વારા પ્રયાસો કરવામાં આવશે.

App Store