VIDEO: મહેસાણા: પ્રશિક્ષણ વર્ગ બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બહુચરાજી માતાજીના દર્શન કર્યા
સોર્સ : gstv
મહેસાણા જિલ્લાના પ્રશિક્ષણ વર્ગમાં હાજરી આપ્યા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રસિદ્ધ બહુચરાજી મંદિરની મુલાકાત લીધી….તેમણે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે માં બહુચરની પૂજા-અર્ચના કરી પાવનકારી દર્શનનો લાભ લીધો…આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ નવનિર્મિત મંદિર સંકુલની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. સાથોસાથ, તેમણે કોઈ પણ વીઆઈપી પ્રોટોકોલ વગર સહજતાથી યાત્રિકો અને સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી તેમની સાથે સંવાદ પણ સાધ્યો હતો.

