Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : Inflation rages on fruit market in Shravan month: 50 per cent drop in demand as apple prices double

VIDEO: શ્રાવણ માસમાં મોંઘવારીનો ફ્રૂટ માર્કેટ પર પ્રકોપ: સફરજનના ભાવ બમણા થતા ગ્રાહકીમાં 50 ટકા ઘટાડો

Timeછેલ્લું અપડેટ : 18 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શાકભાજી અને ફળોની માંગ વધતી હોય છે, પરંતુ આ વર્ષે મોંઘવારીના કારણે ફ્રૂટ માર્કેટમાં ગ્રાહકી પર માઠી અસર પડી છે. વેપારી મુકેશકુમારના જણાવ્યા અનુસાર, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સફરજન સહિતના મોટા ભાગના ફળોના ભાવ ઓલમોસ્ટ દોઢથી બમણા થઈ ગયા છે. ગત વર્ષે રૂ. 70 થી 80 માં મળતા સફરજન આ વખતે રૂ. 120 થી 150 ના ભાવે વેચાઈ રહ્યા છે. ફળોના દામ વધવાને કારણે બજારમાં ગ્રાહકીમાં 50 ટકા જેટલો મોટો ઘટાડો જોવા મળ્યો છે. હાલ બજારમાં કેળા અને દાડમની માંગ જળવાઈ રહી છે, પરંતુ સફરજન ન ભાવ માં વધારો અને ઓછી આવકને લીધે એકંદરે વેપારીઓમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.જ્યારે ગત વર્ષ ની સરખામણી માં ભાવ વધુ હાલ માં જોવા મળી રહ્યા છે

App Store