Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : Incident of attack on farmer over grazing of cows in Jamiyatpura village in Kadi, Mehsana

VIDEO: મહેસાણાના કડીમાં જમીયતપુરા ગામે ગાયો ચરાવવા મુદ્દે ખેડૂત પર હુમલાનો બનાવ

Timeછેલ્લું અપડેટ : 02 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જમીયતપુરા ગામે ગાયો ચરાવવા મુદ્દે ખેડૂત પર હુમલાનો બનાવ સામે આવ્યો છે. ખેતરમાં પાક ઉભો હોવાથી ગાયો ઘુસાડવાની ના પાડતા કેટલાક શખ્સો ઉશ્કેરાયા હતા. ત્યારબાદ લાકડીઓ વડે બેફામ માર મારવામાં આવ્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે કડીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હુમલાખોરોએ બાદમાં પીડિતના ઘરે જઈ મહિલાઓ સાથે પણ દુરવ્યવહાર પણ કર્યો હતો....સમગ્ર મામલે બાવલુ પોલીસ મથકે ચાર લોકો સામે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

App Store