Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : Accident on Mehsana-Rajasthan Highway

VIDEO: મહેસાણા-રાજસ્થાન હાઈવે પર લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 2ના મોત, 13 ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 12 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહેસાણા-રાજસ્થાન હાઈવે પર મોટીદાઉ નજીક અકસ્માત સર્જાયો હતો....અમદાવાદ તરફ જઈ રહેલી લકઝરી બસ રોંગ સાઇડમાં ધસી આવી હતી અને ડિવાઈડર કૂદી કેળા ભરેલી ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ બસ ઝાડીઓમાં ઘૂસી ગઈ હતી. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે જ્યારે 13 મુસાફરો ઈજાગ્રસ્ત બન્યા છે. વડોદરાના રાજપીપળાથી કેળા ભરી ટ્રક જોધપુર જઈ રહી હતી. ટ્રક ડ્રાઈવર તુલસીરામે સમગ્ર ઘટનાની માહિતી આપી હતી. અકસ્માત બાદ પોલીસ અને રાહત ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.

App Store