Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : A sudden fierce fire in the fruit market of Mehsana

VIDEO: મહેસાણાની ફ્રુટ માર્કેટમાં અચાનક ભીષણ આગ

Timeછેલ્લું અપડેટ : 12 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મહેસાણાની ફ્રુટ માર્કેટમાં અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એક સાથે છ પેઢીના શેડમાં ફેલાઈ જતા ત્યાં ઉભેલી બે ટ્રક પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી. આગના કારણે ખાલી કેરેટ, ફળો અને અન્ય માલસામાનને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. અગમ્ય કારણોસર લાગેલી આ આગથી વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઘટનાની જાણ થતાં મહેસાણા મનપાની ચાર ફાયર ફાઇટર ટીમો સ્થળ પર પહોંચી વીજ પુરવઠો બંધ કરાવી યુદ્ધના ધોરણે આગ કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

App Store
ટોપિક્સ:gstvgstv newsfire