Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહીસાગર : The teacher who did not do homework punished the student with a drill machine

VIDEO: હોમવર્ક ન કરતા શિક્ષકે વિદ્યાર્થીને ડ્રીલ મશીનથી આપી સજા

Timeછેલ્લું અપડેટ : 26 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહીસાગરના લુણાવાડાની બ્રાંચ શાળા નંબર-૫માં શિક્ષકની નિર્દયતા સામે આવી છે. ધોરણ-૫માં અભ્યાસ કરતો વિદ્યાર્થી દિશાન પઠાણ હોમવર્ક ન લાવતા, શિક્ષક ઇર્શાદ દાવલે અતિ ક્રૂર સજા આપી હતી. આક્ષેપ છે કે શિક્ષકે ચોકની જગ્યાએ ડ્રીલ મશીનનો ઉપયોગ કરીને બાળકના શરીર પર ગંભીર ઇજાઓ પહોંચાડી ચામડી ઉખેડી નાખી હતી. ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધને લજવતા આ કિસ્સા બાદ માસુમ બાળકના વાલીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે. પીડિત બાળકના પરિવારે આ કડક અને અમાનવીય કૃત્ય કરનાર શિક્ષક સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

App Store