Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહીસાગર : People in Dokelav Gram Panchayat of Mahisagar threatened to boycott the elections

VIDEO : Mahisagarના ડોકેલાવ ગ્રામ પંચાયતમાં વહીવટી તંત્ર સામે વિરોધનો વંટોળ, ચૂંટણી બહિષ્કારની ઉચ્ચારી ચીમકી

Timeછેલ્લું અપડેટ : 24 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ડોકેલાવ ગ્રામ પંચાયતમાં ચૂંટણી પહેલા જ વહીવટી તંત્ર સામે વિરોધનો વંટોળ ઉઠ્યો છે. ગામના નાયક અને બારીયા ફળિયાના ૨૦૦થી વધુ મતદારોએ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. વર્ષોથી ડોકેલાવમાં મતદાન કરતા આ લોકોને વહીવટી તંત્રએ કોઈપણ જાણ કર્યા વગર ૮ કિલોમીટર દૂર 'નવા ખાંટ ના મુવાડા' ખાતે મતદાન મથક ફાળવી દીધું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ અંગે લુણાવાડા મામલતદારને લેખિત રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. 

App Store