Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહીસાગર : Former minister Kuber Dindor himself took up the ax and opened the way

VIDEO: પૂર્વ મંત્રી કુબેર ડિંડોરે જાતે કુહાડી ઉપાડી રસ્તો ખુલ્લો કર્યો

Timeછેલ્લું અપડેટ : 24 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહીસાગર જિલ્લામાં કડાણાથી પુનાવાડા રાજસ્થાન જતા મુખ્ય રસ્તા પર ભારે વરસાદ કે પવનના કારણે વિશાળ ઝાડ ધરાશાયી થતાં માર્ગ બંધ થઈ ગયો હતો. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા સંતરામપુરના ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે સ્થિતિ જોઈને તાત્કાલિક ગાડી અટકાવી હતી. માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરતા ડૉ. ડિંડોરે સંબંધિત અધિકારીઓને જાણ કરવા સાથે જાતે જ કુહાડી હાથમાં લીધી હતી. તેમણે વન વિભાગની ટીમ સાથે મળીને રસ્તા પર પડેલું વિશાળ ઝાડ કાપવામાં સક્રિય મદદ કરી હતી. ભારે જહેમત બાદ રસ્તો વાહનવ્યવહાર માટે પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News