Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : The eastern area of ​​Ahmedabad is also under waterlogging

VIDEO: અમદાવાદનો પૂર્વ વિસ્તાર પણ પાણી ભરાતા હાલાકીમાં

Timeછેલ્લું અપડેટ : 23 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ વરસાદથી હાલાકીથી પૂર્વ વિસ્તાર પણ બાકાત નથી. વહેલી સવારથી અવિરત વરસી રહેલા વરસાદે દાણીલીમડા વિસ્તારમાં પણ લોકોની હાલાકી વધારી. રસ્તાઓ પર પાણી ભરાયા ઘણા વાહનો બંધ પડ્યાં હતા અને બંધ પડેલા વાહનોને લોકો ધક્કા મારી પાણીમાંથી બહાર  કાંઢતા નજરે પડ્યાં.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News