Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહીસાગર : Cloudy in the Mahisagar, happiness in the farmers

VIDEO: મહીસાગરમાં મેઘમહેર, ખેડૂતોમાં ખુશી

Timeછેલ્લું અપડેટ : 12 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહીસાગર જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવતા લુણાવાડા, ખાનપુર અને સંતરામપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે હાઈવે પર વિઝિબિલિટી ઘટી જતા વાહનચાલકોને પાર્કિંગ લાઈટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી હતી. લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. વરસાદથી પાકને જીવનદાન મળવાની આશા સાથે ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે.

App Store