Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : Thunderstorm in Rapar, Kutch, 2 to 4 inches of rain in many villages

VIDEO: કચ્છના રાપરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, અનેક ગામોમાં ૨થી ૪ ઇંચ વરસાદ

Timeછેલ્લું અપડેટ : 01 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કચ્છના રાપરના વાગડ વિસ્તારમાં મેઘરાજાની જોરદાર એન્ટ્રી થઈ છે. રાપર તાલુકામાં આજે ગાજવીજ સાથે મુશળધાર વરસાદ પડ્યો.... નિલપર, ખીરઈ, બાદરગઢ, ચિત્રોડ, ગાગોદર, મેવાસા, કાનમેર, પલાંસવા, આડેસર, નંદાસર સહિત અનેક ગામોમાં ૨ થી ૪ ઇંચ વરસાદ નોંધાયો છે.....ખરા બપોરે અંધારપટ છવાઈ જતા એક કલાકમાં જ ભારે વરસાદ પડ્યો. રાપર શહેરના મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ વરસાદથી મગ, ગવાર, જુવાર, બાજરી, તલ, મગફળી, કપાસ સહિતના પાકોને લાભ થશે. અનેક નદીઓ જીવંત બની છે અને તળાવો, ડેમ તથા સીમતળાવોમાં નવું પાણી આવ્યું છે.

App Store