Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : Kutch administration became alert following heavy rains

VIDEO: ભારે વરસાદને પગલે કચ્છ વહીવટીતંત્ર સતર્ક બન્યું

Timeછેલ્લું અપડેટ : 25 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભારે વરસાદની આગાહીને લઈને કચ્છ જિલ્લાનો વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. વહીવટી તંત્ર સાથે NDRFની ટીમ પણ એલર્ટ પર મૂકવામાં આવી છે.હાલની પરિસ્થિતિને જોતા ભુજમાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. NDRFની ટીમ સાધનો સાથે ભુજ પહોંચી ગઈ છે અને તૈયારીમાં જોવા મળી રહી છે.જિલ્લા વહીવટી તંત્રે જણાવ્યું કે, કોઈ તાલુકામાં વધુ વરસાદ પડે અને કોઈ અકસ્માત સર્જાય તો તાત્કાલિક બચાવ કાર્ય માટે NDRFની ટીમ નીકળશે.

App Store