Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : Fire breaks out in a company in Kandla's Special Economic Zone

VIDEO: કંડલાના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની કંપનીમાં લાગી આગ, ધૂમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા

Timeછેલ્લું અપડેટ : 25 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કચ્છના કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (KASEZ) માં આવેલી એક ગાર્મેન્ટ કંપનીમાં આજે(25 માર્ચ) ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ આગ ગાર્મેન્ટના યુનિટમાં લાગી હોવાનું જાણવા મળ્યું છે, જેણે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની અનેક ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.

App Store

 

 

ટોપિક્સ:kutch news